જાણીતા લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો
જાણીતા લોક ગાયિકા શારદા સિન્હાનું મંગળવારે (5 નવેમ્બર, 2024) નિધન થયું હતું. 72 વર્ષીય ગાયિકાએ છઠ્ઠ તહેવારના પહેલા દિવસે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા