મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર, "400 શું 200 બેઠક પણ નહીં જીતી શકે"
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (ECI) પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (ECI) પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
મરિયમ નવાઝે તેના પિતા (PML-N) દ્વારા રચાયેલી પાર્ટીને પુરૂષ-પ્રભુત્વવાળી પાર્ટી ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પાર્ટી ઐતિહાસિક રીતે પુરૂષપ્રધાન પાર્ટી રહી છે
CM ભુપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાના મહેમાન બન્યા હતા. ભરૂચ શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમમો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે
સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી.
CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.