અંકલેશ્વરમાં મુખ્યમંત્રી (CM/કોમન મેન)ની વાત સાંભળશે ખરા?
મુખ્યમંત્રી 586.02 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
મુખ્યમંત્રી 586.02 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
CM ભુપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા ૫૧.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા, પુલો અને હાઈવેની અત્યંત બિસ્માર સ્થિતિ થઈ છે જેને લઈ ભુપેન્દ્ર પટેલએ હાઈ લેવલ બેઠક યોજી
IAS ડો.વિક્રાંત પાંડેની સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,જ્યારે IAS અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો....
બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી
ગુજરાતના સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાને ₹650 કરોડના 85 વિકાસકાર્યોની ભેટ ધરવામાં આવી
રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.