વડોદરામાં ક્ષત્રિયોએ સીએમની સભામાં રૂપાલા હાય હાય ના નારા લગાવતા પોલીસે 5 થી 7 લોકોની અટકાયત કરી
મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો
મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો
ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે.
ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે
CM ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલા સાથે ખાવડા જંકશન પર કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી
TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આવી વસાહતો અંગેના પડતર રહેલા વિષયે સુખદ નિરાકરણ આવ્યું છે
ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા અર્ચનાથી કર્યો