અમદાવાદ : 312 પરીક્ષા કેન્દ્રો પર PSIની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન
અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં ભરૂચ જિલ્લામાં બે મહત્વના પ્રોજેકટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે
દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત પ્રકરણમાં હવે ઓડીયો કલીપ સામે આવી છે.
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ તેમની ઓફીસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....