જયપુરમાં CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટથી સર્જાય ભયંકર દુર્ઘટના, 8ના મોત, 40 વાહનો બળીને ભસ્મીભૂત
રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો.
રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો.
મોંઘવારીની મોસમમાં સસ્તા ભાવની આશાને મોટો ફટકો પડ્યો છે. સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. હવે તમારે વાહન ચલાવવા માટે વધુ શેલ આઉટ કરવું પડશે
દેશમાં સતત વધી રહેલ મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસકંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે
ગુરુવારે સવારે CNGના ભાવમાં વધારો થયો છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ માટે CNGના ભાવમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે.
આજે સીએનજી પંપ સંચાલકો 24 કલાકની હડતાલ પર છે.જેથી ભરૂચના તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે.
રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.