ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો 17 ડીગ્રી
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
આ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે. વિભાગ અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ઠંડીની સંભાવના છે.
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પોંકના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં બેસતા વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે....
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો
ઉત્તર દિશામાંથી ફૂકાતા ઠંડા પવનોના કારણે અંકલેશ્વર અને ભરૂચના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.આજરોજ અંકલેશ્વરનું તાપમાન 14 ડિગ્રી નોંધાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો