અમદાવાદ અમદાવાદ: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી,14 જીલ્લામાં તાપમાનનો પારો પહોંચ્યો 10 ડિગ્રીથી નીચે ઉત્તરીય ઠંડા પવનને પગલે હાડ ગાળી નાખતી ઠંડીનો પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે. By Connect Gujarat 17 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સમગ્ર રાજયમાં કાતિલ ઠંડીનો અનુભવ, હજુ 2-3 દિવસ તૈયાર રહેજો ! ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકો ઠંડો પવન ફૂંકાતાં હાડ થિજવતી ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા By Connect Gujarat 16 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશની રાજધાની ઠંડીમાં ઠૂઠવાય, લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, By Connect Gujarat 07 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પવનના સુસવાટા વચ્ચે રાજ્યભરમાં જામ્યું કાતિલ ઠંડીનું સામ્રાજ્ય, હજી 3 દિવસ પડશે ઠંડી : હવામાન વિભાગ ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકામાં બરફના તોફાનથી જન જીવન અસ્તવ્યસ્ત,૬૦ લોકોના મોત એક તરફ વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તો બીજીબાજુ અમેરિકા વધુ એક સંકટનો સામનો કરી રહ્યું છે. By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પહાડો હજુ પણ જોઈ રહ્યા છે બરફવર્ષાની રાહ, અડધો ડિસેમ્બર વીતી ગયા છતા ઠંડી ચમકારો બતાવતી નથી.! ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો. થોડા દિવસો પછી વર્ષ પણ વિદાય લેશે. પરંતુ અત્યાર સુધી લોકોને એવી ઠંડીનો અનુભવ થયો નથી, By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ સિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું... ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું By Connect Gujarat 25 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ફુલ ગુલાબી ઠંડીમાં ફુલના વેપારીઓમાં નિરાશા, ભાવ વધતાં અસમંજસ..! ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠાના વિસ્તારો ફુલની ખેતી માટે ખૂબ જાણીતા છે. અહીના ખેડૂતો ગુલાબ, ગલગોટા અને પારસની ખેતી કરી વ્યાપક પ્રમાણમાં સારી આવક મેળવી રહ્યા છે. By Connect Gujarat 11 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમદાવાદ : કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીથી નવા વર્ષનું સ્વાગત, જુઓ ક્યા વિસ્તારોને થશે અસર By Connect Gujarat 31 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn