ભાવનગર : ડેરી રોડ પર પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત...
ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.
ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.
અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું.
જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા છે. મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં બંધ હતા.
ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી.
શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.
વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી છે.