દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ વખતે સ્ટેજ તૂટ્યો:એકનું મોત, 17 ઘાયલ
દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા
દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા
નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા.
પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો
વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતા નીચે પટકાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી
રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા
નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે