અરવલ્લી : મોડાસાની ફોર સ્ક્વેર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો, ચોથા માળેથી પટકાતા શ્રમિકનું મોત...
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.
'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો.
કાલિયાવાડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું.
વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા.
ભરૂચ નગર પાલિકા સંચાલિત અને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી સ્લેબના પોપડા ખરી પડતાં દોડધામ મચી જવા પામી હતી.