ભરૂચ ભરૂચ : બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી, શાળામાં બોલાવ્યાં ભુલકાઓને ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલી બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પડતર માંગણી ન સંતોષાતા સરકારી કર્મચારીઓનું ધરણા પ્રદર્શન ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતી અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શનનું આઓજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 06 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બેપરવાહી બતાવી શકે છે તમને સ્મશાનનો "રાહ", ઘરમાં રહો સલામત રહો ગુજરાત સહિત ભરૂચમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની આ બેદરકારી જીવલેણ સાબિત થઇ શકે છે. By Connect Gujarat 01 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નદી મહોત્સવનો ચોથો દિવસ, નેચરલ વોક સહિતના કાર્યક્રમો યોજાયાં નદી ઉત્સવના ભાગરૂપે ભરૂચમાં નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો અપ્રિતમ કુદરતી સૌદર્ય ધરાવે છે. By Connect Gujarat 29 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : ધર્મ સંસદમાં કરાયેલી ધર્મ વિષયક ટીપ્પણીઓના વિરોધમાં લઘુમતી સમાજે આપ્યું આવેદનપત્ર લઘુમતી સમાજ વિરૂધ્ધ કરાયેલી ટીપ્પણીઓના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. By Connect Gujarat 27 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કારના બદલે બુલેટ પર બેસી કલેકટરે લીધી જીઆઇડીસીની મુલાકાત By Connect Gujarat 16 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 15 વર્ષ બાદ નોટરીનું લાયસન્સ રીન્યુ નહિ થાય, નોટરીઓમાં ફેલાયો રોષ કેન્દ્ર સરકાર નોટરી એકટમાં સુધારો કરવા જઇ રહી છે ત્યારે 15 વર્ષથી નોટરી રહેલાંઓના લાયસન્સ રીન્યુ નહિ કરવાની સુચિત જોગવાઇ સામે ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓએ વિરોધ નોંધાવ્યો છે. By Connect Gujarat 10 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn