ભરૂચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા ફાયર ફાયટરો થયા દોડતા
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી
જીઆઈડીસીમાં આવેલ એર સ્પેશ્યાલીટી ગેસીસ કંપનીના રૂમમાં રહેતો કામદાર પહેલા માળેથી નીચે પટકાતા તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક આવેલ આલ્કેમ લેબોરેટરીઝ નામક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
એન્ટરપ્રાઇઝ માટે વેચાયેલા ગેલેક્સી ઝેડ ફોલ્ડ અને ગેલેક્સી ઝેડ ફ્લિપ સ્માર્ટફોનની સંખ્યા વર્ષમાં બમણાથી વધુનો ઉપયોગ કરે છે.
ડોમેસ્ટિક કંપની Zebronics એ ભારતીય માર્કેટમાં પોતાનો નવો સાઉન્ડબાર ZEB-Juke Bar 9750 Pro રજૂ કર્યો છે.
તહેવારોની સિઝન પૂર્વે વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની OYOએ પ્રથમ પેટ્રોનફેસિંગ એપ CO-OYO રજૂ કરી છે. વધારાની આગવી ક્ષમતાઓ પુનઃ લોન્ચ કરાયેલ એપ દ્વારા શક્ય બને છે
નોઈડાના સેક્ટર-3માં શુક્રવારે બપોરે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ બપોરે 3.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.
ભરૂચ જીઆઈડીસીમાં કેટલાક કામદારોને ચાલુ કામ દરમિયાન મસ્તી કરવાનું પરીણામ સાથી કામદારના મોતથી ચૂકવવું પડ્યું હતું