Motorola Edge 50 Pro: મોટોરોલાનો વધુ એક સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, પાવરફુલ પ્રોસેસરથી સજ્જ હશે
એક કંપની જે દરેક સેગમેન્ટમાં ફોન બનાવે છે,
એક કંપની જે દરેક સેગમેન્ટમાં ફોન બનાવે છે,
વેરાવળ બંદરમાં તંત્રએ બિનવારસુ સીઝ કરેલ 20.61 લાખના ખનીજ અને જ્વલનશીલ પદાર્થ ફિશ હાર્બર બનાવતી આર.કે.એ.સી. પ્રોજેકટ લીમીટેડ કંપની દ્વારા જ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયુ હોવાનું બહાર આવ્યું છે.
શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો.
GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી કરોડો રૂપિયાની છેતરપિંડી આચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભારતમાં જાન્યુઆરી અથવા નજીકના ભવિષ્યમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ અંગે મહત્વના અપડેટ્સ બહાર આવી રહ્યા છે.
ભરૂચના વાગરાના અરગામા કેમીકલ એસ્ટેટ માં આવેલ કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની સી.એસ.આર પ્રવૃત્તિ સારી રીતે કરી રહી છે.