ભાવનગર: માધવ હીલ દુર્ઘટનાને લઈને કૉંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવાયુ
ભાવનગર શહેરમાં માધવ હીલ બહુમાળી બિલ્ડીંગમાં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થવાના મામલામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
ભાવનગર શહેરમાં માધવ હીલ બહુમાળી બિલ્ડીંગમાં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થવાના મામલામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા,
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.