દેશની આંતરિક બાબતો પર ફરી બોલ્યું અમેરિકા, હવે કોંગ્રેસમાં બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો...
અમેરિકાએ ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરી છે.
અમેરિકાએ ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરી છે.
વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થતાં કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું ગણાવી આક્ષેપ કર્યા હતા.
વડોદરા શહેરના હરણી રોડ પરના પોસ્ટર કાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખૂલતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે