કરછ: પાટિલ ભાઉ દ્વારા આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી કરાવવામાં આવે તો પણ અમે તૈયાર છે,કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો લલકાર
આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે
આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે
નવસારી જીલ્લામાં જમીન કૌભાંડ પ્રકરણમાં સુરત કોંગ્રેસનાં મહિલા આગેવાનની પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.
આમોદ નગર સેવા સદનના સફાઈ કામદારો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.