ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી...
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી.
આવતીકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે.
શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે.