ભરૂચ: ચૈતરની તમારો દીકરો તમારે દ્વાર સ્કીમ મતદારોને મનાવી શકશે,જુઓ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે શું કહ્યું
લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી હતી જતા રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.જેમાં ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના કુલ 6 પૈકી 5 નગર સેવકો ભાજપમાં જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે પૂર્વોત્તર રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.