અમરેલી: કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરીશ ડેર ગેરહાજર, ભાજપમાં જોડાય રહ્યા છે?
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી જતો હોય છે
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી જતો હોય છે
રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા”માં લોકોની સમસ્યાઓને ઉજાગર કરી તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે.
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી.