ભરૂચ : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ઝઘડીયા તાલુકામાં પહોચી, ઠેરે ઠેર કરાયું ભવ્ય સ્વાગત...
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો,
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો,
રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.
અમદાવાદમાં ભાજપ દ્વ્રા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, 8 વિધાનસભા બેઠક પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાય
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજનીતિક પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.