અમદાવાદ : ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
રથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.
રથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.
પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ.
ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.
જિલ્લાભરમાં વટ સાવિત્રીના વ્રતની કરાઇ ઉજવણી, વડના વૃક્ષની સુતરની આંટી વીંટાળી પ્રાર્થના કરાઇ.
પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત કોરોનાના કહેર વચ્ચે પણ મહિલાઓએ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
દહેજ પંથકમાં આવેલા વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.