પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, વિશેષ સુવિધા ઊભી કરાય
શ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે
શ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે
જર્જરિત બનેલ નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાસાઈ થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજયુ હતુ
ISRO આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરશે.
તાજેતરમાં જ તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈ અમેરિકાની મુલાકાતે ગયા હતા. ચીન આનાથી નારાજ છે
દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે,સમગ્ર દુનિયામાં મહાદેવના પરચા અને તેની સાથેની આસ્થા સાથેની કથાઓ જોડાયેલી છે.
નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.