ભરૂચ: આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી
દિલજીત દોસાંજનો દબદબો આખી દુનિયામાં સ્થાપિત છે. કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં પોતાની મસ્તીનો જાદુ ફેલાવ્યા બાદ તે ભારત આવી રહ્યો છે
૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઈક લઇ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી...
પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માંડતા ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લીંબચ માતાની વાડી ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા યોજાય
રોલા ગામ ખાતેની એક હોટલના પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા બાઈક પર સ્ટંટ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.