ભરૂચ: આમોદના તણછા નજીક કેમિકલ ભરેલું ટેન્કર ખાડીમાં ખાબકયું, ચાલકને ઇજા
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો..........
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો..........
ભક્તો દ્વારા પલ્લી પર અંદાજીત સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર 18 થી 20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે.
નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો
બાબાના પેટમાં 2થી 3 ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગોળી વાગવાથી ગંભીર ઇજાના પગલે સિદ્દિકીનું મોત નીપજ્યું છે..
અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી
દિલજીત દોસાંજનો દબદબો આખી દુનિયામાં સ્થાપિત છે. કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં પોતાની મસ્તીનો જાદુ ફેલાવ્યા બાદ તે ભારત આવી રહ્યો છે