ભરૂચ:ફાંટા તળાવ રાણા પંચ દ્વારા 32 વર્ષોથી બનાવાય છે માવાઘારી, 60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં
હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે
હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે
ભરતી અભિયાન દ્વારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનમાં મેનેજર (ઇન્સ્પેક્શન) અને આસિસ્ટન્ટ મેનેજર (ઇન્સ્પેક્શન) ની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
શ્રીલંકાની રાજધાની કોલંબોના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ જોવા મળ્યો. તે લોકોના ઘર અને દુકાનોની છત સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં સોમવારે રાજધાની કોલંબો અને ઉપનગરોમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.
તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી હતી અને GST કૌભાંડી ઈમ્તિયાઝ સદ્દામની પણ ધરપકડ કરી
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો..........
ભક્તો દ્વારા પલ્લી પર અંદાજીત સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર 18 થી 20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે.