તુર્કીના બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી
ભૂકંપને કારણે 16 ઇમારતો ધરાશાયી થઈ અને 29 લોકો ઘાયલ થયા. ભૂકંપના આંચકા ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા શોધ અને બચાવ કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે..
ભૂકંપને કારણે 16 ઇમારતો ધરાશાયી થઈ અને 29 લોકો ઘાયલ થયા. ભૂકંપના આંચકા ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા શોધ અને બચાવ કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે..
થેમસીન ન્યૂટન ટોપ ઓર્ડરમાં રમી રહી છે. આ ઉપરાંત, તે મધ્યમ ઝડપી બોલિંગ પણ કરતી હતી. તેણે વર્ષ 2015માં ન્યૂઝીલેન્ડ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું
આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
કચ્છ જિલ્લામાં કુલ 4700 શિક્ષકોની ઘટ છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થતી હોય છે. આ તમામ બાબતોને લઈને નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...
આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે..
થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પીંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પીંજરા પરથી પગ લપચતા મયૂરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી