ભરૂચ: SOGએ ચોરીના રૂ.4 લાખના સળીયાના જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ, રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી
લુધિયાણાથી ગુમ થયેલ મહિલાને સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેઓના પરિવાજનોનો સંપર્ક કરી તેઓના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા મહિલાનું મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
યુકેના લંડનમાં આવેલા બર્મોન્ડસી ખાતે એક કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે.
સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા
હોટલો અને ઢાબાઓ પરથી ગુજરાતી ભાષાના સાઇનબોર્ડ હટાવ્યાના અહેવાલો છે. મનસેએ માંગ કરી છે કે મહારાષ્ટ્રના તમામ સાઇનબોર્ડ મરાઠી ભાષામાં લગાવવામાં આવે.
મક્કલ નિધિ મય્યમના નેતા કમલ હાસને શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લઈને પોતાની રાજકીય સફર નવેસરથી શરૂ કરી. કમલ હાસને સંસદ ભવનમાં તમિલ ભાષામાં શપથ લીધા
ટ્રેન ભુવનેશ્વરથી સંબલપુર આવી રહી હતી. સંબલપુર સિટી સ્ટેશન પહોંચતાની સાથે જ જનરલ બોગીનો પાછળનો ભાગ ગાર્ડ વાનથી આગળ અચાનક પાટા પરથી ઉતરી ગયો.
કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મુકેલ સામાન અને ગેસનો સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા