સાબરકાંઠા: પ્રાંતિજ માર્કેટયાર્ડમા બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.૯૫ હજારથી વધુના માલમત્તાની ચોરી
રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..
રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..
નિખિલ જોશી, મદદનીશ પ્રાધ્યાપક, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા “વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું.
અમેરિકા એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ઈરાનમાં મહિલાઓના માનવાધિકાર સતત કચડવામાં આવી રહ્યું છે
દેશમાં આ વર્ષે અલ્ટ્રા લક્ઝરી કાર એટલે કે, 2 કરોડથી વધુ કિંમતવાળી કારના વેચાણમાં 50 ટકાની તેજી આવી છે.
કોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા
વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.