ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં નહીં રહે ટ્રાફિકની સમસ્યા ! મહંમદપૂરા નજીક નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજ પર મંજૂરીની મહોર
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમદપૂરા વચ્ચે નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજના કામને સરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમદપૂરા વચ્ચે નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજના કામને સરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે
વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો
હલીમ શાહ દાતાર દરગાહ નજીક તાજેતરમાં જ નિર્માણ પામેલ માર્ગનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ થતાં સ્થાનિકોએ નાગર સેવા સદનની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે.
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન 8 જીલ્લામાં નિર્માણ પામશે ચેરિટિ ભવન રૂ.22 કરોડની કરાય ફાળવણી
કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનીક બસ પોર્ટ નિર્માણ પામી રહ્યું છે.