હાઇ બીપી સહિત અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે સોપારી, જાણો સેવનના ફાયદા....
સોપારીનો ઉપયોગ મોટાભાગે ગુટકા કે પાનમાં થાય છે. તમાકુ સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સોપારીનો ઉપયોગ મોટાભાગે ગુટકા કે પાનમાં થાય છે. તમાકુ સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
WHOના એક રિપોર્ટ અનુસાર વધુ પડતું મીઠું સમગ્ર દુનિયામાં મોત અને બીમારીઓના મુખ્ય કારણોમાનું એક છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
અળસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે.
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે એવો સમય આવે છે જ્યારે તમે વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો આનંદ લઈ શકો છો.
કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ તે અનેક ગુણોથી ભરેલું છે. કમળના મૂળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે.