સુરત : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ નિવેદન અને સ્વામીઓની પાપલીલાઓ સામે રોષ, સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામીએ કરેલા બફાટ બાદ ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો છે,જ્યારે સ્વામીઓની પાપલીલાઓ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.