જૂનાગઢ: ભવનાથ મંદિરના મહંત બનવા માટે હરીગીરીએ કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપથી ખળભળાટ
જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે.