બિગ બોસ 17: ફેન્સની ઈચ્છા થઈ પૂરી, સલમાન ખાને ચિન્ટુ સહિત ઘરના સભ્યોને લીધા આડે હાથ..!
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ સીઝન 17માં અભિષેક કુમારે સમર્થ જુરેલને થપ્પડ મારી હતી, જેના કારણે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ સીઝન 17માં અભિષેક કુમારે સમર્થ જુરેલને થપ્પડ મારી હતી, જેના કારણે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઈનિગ કરાતા વિવાદ સર્જાયો છે
શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને તેવામાં રાજકીય પક્ષો કામે લાગ્યા છે,
ભરૂચની રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.