દમણ : દાદરા નગર હવેલી તથા દમણના તમામ બીચ પર પર્યટકોને NO ENTRY
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના તમામ બીચને પર્યટકો માટે બંધ કરી દેવાયાં છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના તમામ બીચને પર્યટકો માટે બંધ કરી દેવાયાં છે.
ભરૂચ જિલ્લામાં વધી રહયાં છે કોરોનાના કેસ, માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલાયો
જાણીતી ગાયિકા કાજલ મહેરીયાએ શ્વાનની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં સોશિયલ ડીસટન્સના નિયમોના ઉલાળિયા થતાં હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.
સુરત શહેરમાં ફરી એક વાર કોરોનાએ રફતાર પકડી છે અને હાલમાં સુરતમાં જ કોરોનાના 3 હજાર કરતાં વધારે એકટીવ કેસ છે.
વર્ષ 2022ની શરૂઆત થતાં ગુજરાતમાંથી એક જ દિવસમાં ચાર હજાર કરતાં વધારે કેસ આવવા લાગતાં સરકાર સફાળી જાગી છે
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદમાં હાઇકોર્ટ તથા યુનિવર્સીટીમાં માસ્ક વિના આવતાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
ભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે.