રશિયા જતું એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં ક્રેશ, DGCAએ કન્ફર્મ કર્યું કે ભારતીય પ્લેન નથી..!
રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે.
રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે.
બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું.
આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે હડકંપ મચી ગયો છે.
યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. આ અકસ્માતમાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના થાય છે.
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.