લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચ યોજાશે, ભારત અને ઇંગ્લેન્ડ ટકરાશે
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરશે. ઇંગ્લેન્ડે તેનું 2026 સુધીનું કેલેન્ડર જાહેર કર્યું