ભરૂચ: અંકલેશ્વરના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તપાસ શરૂ કરી
શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બુટલેગરને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બુટલેગરને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કારને LCB પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી.
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
રૂ.3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, 9 જુગારીઓની ધરપકડ.
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રૂ.૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે