ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની ઉમરવાડા રેલ્વે ફાટક નજીક જુગાર રમતા 3 જુગારીઓની કરી ધરપકડ
અંક્લેશ્વરના ઉમરવાડા રેલવે ફાટકની પાસે ઝાડીમાં જુગાર રમતાં ત્રણ ઇસમોનેને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.
અંક્લેશ્વરના ઉમરવાડા રેલવે ફાટકની પાસે ઝાડીમાં જુગાર રમતાં ત્રણ ઇસમોનેને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.
ચાઈનીઝ દ્વારા ભારતના સીમ કાર્ડનો ઉપયોગ કરી લોકોને ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે ઓપરેટ કરવામાં આવતા કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩ હજાર મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી
અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે.