લંડનમાં ખુલ્લેઆમ ચાકુબાજીની ચોંકાવનારી ઘટનાથી ચકચાર: બેના મોત
યુકેના લંડનમાં આવેલા બર્મોન્ડસી ખાતે એક કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે.
યુકેના લંડનમાં આવેલા બર્મોન્ડસી ખાતે એક કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે.
નિકોરા ગામમાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
કરણના મૃત્યુનું રહસ્ય ત્યારે ઉકેલાયું જ્યારે પરિવારને મોબાઇલ ચેટ દ્વારા તેની હત્યાના કાવતરાની જાણ થઈ. દિલ્હી પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી
ઘટના બાદ પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં, તેને એઈમ્સ ભુવનેશ્વરમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે
ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઇજાગ્રતને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો
વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે પત્ની રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી
પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઉપર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી