સાબરકાંઠા: હિંમતનગર ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી, ૩૦૦ જેટલા છોડનું વાવેતર કર્યું
જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. હિંમતનગરના ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી છે.
જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. હિંમતનગરના ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી છે.
અમરેલી જીલ્લામાં ભરઉનાળે ધોમધખતા તાપમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે.
વાહનો ખાનગી જમીનમાંથી લઇ જવાતા પાકને વ્યાપક નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના ખેડૂતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર દ્રાક્ષની સફળ ખેતી કરી બતાવી છે
ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..