ભોજન બનાવતા શાક-દાળ વધારે પ્રમાણમાં મસાલેદાર થઈ જાય તો, આ રીતે તેને ઠીક કરો...
તમે શાકભાજીના મસાલાને સંતુલિત કરી શકો છો, જેથી તમારી મહેનત વ્યર્થ ન જાય.
તમે શાકભાજીના મસાલાને સંતુલિત કરી શકો છો, જેથી તમારી મહેનત વ્યર્થ ન જાય.
તમારા વાળની સંભાળની દિનચર્યામાં દહીંનો સમાવેશ કરો.
ઉનાળો આવતા જ એવી વસ્તુઓ ખાવાનું વધારે મન થાય જે શરીરને ગરમીથી બચાવે અને ઠંડક આપે.
ગરમીના લીધે દહીં ખાટુ થઈ જતું હોય છે. ત્યારે ઘણા લોકો ખાટુ દહીં ખાવાનું પસંદ કરતાં નથી હોતા અને દહીંને ફેંકી દેતા હોય છે
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને, તેના સેવનથી પેટ સંબંધિત વિકારો નાશ પામે છે.
વાળ ખરવાની સમસ્યા વધુ બનતી જાય છે, વૃદ્ધાવસ્થામાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. જો કે નાની ઉંમરે વાળ ખરવા અને સફેદ થવા એ ચિંતાનો વિષય છે.
બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે દરેક ઉંમરના લોકોમાં હાડકાં નબળા હોવાની ફરિયાદ રહે છે. જેના કારણે તમારે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.