દાહોદ : જ્વલનશીલ પ્રવાહી સાથે 1 ઇસમની ધરપકડ, રૂ. 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત
જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો રૂપિયા 1.32 લાખની કિંમતનો જથ્થો તેમજ પીક વાહન મળી અંદાજે રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો રૂપિયા 1.32 લાખની કિંમતનો જથ્થો તેમજ પીક વાહન મળી અંદાજે રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
દાહોદમાં તારીખ 10મેના રોજ રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા અગત્યની બેઠક યોજાય હતી