ધર્મ દર્શન દાહોદ : ગાયોના ઝુંડ નીચે કચડાવાની અનોખી પરંપરા “ગાય ગોહરી”, શણગારેલા ગૌધનને જોવા ઉમટે છે ભીડ... સાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે. By Connect Gujarat 14 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : 2018થી અધિકારીઓના નાક નીચે ચાલતું રૂ. 18.59 કરોડનું કૌભાંડ ઝડપાયું, ધમધમતી હતી 6 નકલી કચેરીઓ..! સરકારી તંત્રમાં ચાલતા લોલમલોલ વહીવટને કારણે પ્રજાના વેરાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : બાવકા ગામે તરછોડાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર... નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. By Connect Gujarat 06 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: ભારે વાવાઝોડા અને વરસાદથી તારાજી, લોખંડનું મહાકાય કેબીન હવામાં ફંગોળાયુ ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા By Connect Gujarat 29 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn