દાહોદ : બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસનો મામલો, દાગીના સાથે વધુ 2 આરોપીઓ મુંબઈથી ઝડપાયા...
દાહોદ જિલ્લાના બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસ મામલે પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
દાહોદ જિલ્લાના બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસ મામલે પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
ચા નહીં બનાવી આપતાં ઉશ્કેરાયેલા પૌત્રએ ભારે ધમાલ મચાવી હતી. ઉગ્ર બોલાચાલી બાદ દાદા પાડોશીના ઘરમાં ઘૂસી જતાં પૌત્રએ માથામાં સળિયો ઝીંકી દઈ દાદાને મોતને ઘાટ ઉતાર્યા
મોબાઇલની દુકાનમાં ઘુસી બંદૂકની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી.