ભાવનગર: મ.ન.પા.ના રોડના સમારકામમાં ગોબાચારીનો વિરોધ પક્ષનો આક્ષેપ
ભાવનગર મહાનગર પાલિકા રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર અને માહિતી વિભાગને શહેરના બિસ્માર રોડને રીપેરીંગ કરાયા અંગે લિસ્ટ આપવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગર પાલિકા રોડ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર અને માહિતી વિભાગને શહેરના બિસ્માર રોડને રીપેરીંગ કરાયા અંગે લિસ્ટ આપવામાં આવ્યું હતું.
રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી છે