અંકલેશ્વર : ગાંધીજી સાથે જોડાયેલું સ્મારક થઈ ગયું નામશેષ,પોળના માલિકે જર્જરિત ઇમારત ઉતારી લીધી
દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે
દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે
NCCના કેડેટસ દ્વારા સાબરમતી અમદાવાદથી તા.૧૦મી ડીસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા તારીખ ૨૩મી ડીસેમ્બરના રોજ કુલ ૪૧૦ કિ.મી પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.
NCC ક્રેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.