ભરૂચ: ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતનો પ્રારંભ
ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે.
ભરૂચમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશાના વ્રતનો પ્રારંભ થયો છે. માઈ ભક્તોએ શ્રધ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દશામાંની શોભાયાત્રા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો,અને પોલીસે ડિજે સિસ્ટમ પણ બંધકરાવી દેતા ભક્તોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો.