દીકરી ઈરાના લગ્નમાં આમિર ખાને કર્યો જોરદાર ડાન્સ, વિડિયો થયો વાયરલ
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે.
આમોદ નગરના રાયણ ફળિયામાં મનુ પટેલની સ્વ. દીકરી હર્ષિકા પટેલના પુણ્યાર્થે ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાંનું દુ:ખદ નિધન થયું છે