અમરેલી : મનોરોગી દીકરીઓને ખોડિયાર ડેમ-સફારી પાર્કના દર્શન કરાવી જન્મદિવસની કરાય અનોખી રીતે ઉજવણી...
સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ તાલુકાના એક ગામની પુત્રવધૂ પોતાની 3 દીકરી સાથે પતિથી છેલ્લાં 7 વર્ષથી અલગ રહે છે.
પ્રાંતિજ તાલુકાના મોયદ પાસે આવેલ રૂપપુરા ગામે 5દિકરીઓના પિતાનું મરણ થતા દિકરીઓએ કાંધો અને અગ્નિદાહ આપી દિકરાની ખોટ પુરી કરી પુત્રધર્મ નિભાવ્યો હતો.